हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं- Muktak By Naresh K. Dodia

Hu Darpan Jem Kayam Tari Same Avavano Chu Muktak By Naresh K. Dodia
हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं Muktak By Naresh K. Dodia
हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं
तुं जेवी छे हुं ए चीतार साचो आपवानो छुं
जीवननुं चित्र तारुं पण अधूरूं छे विनां मारा
अधूरपनी कसरमां पूर्णता मारी दागवानो छुं
- नरेश के. डॉडीया  
હું દર્પણ જેમ કાયમ તારી સામે આવવાનો છું
તું જેવી છે હું એ ચીતાર સાચો આપવાનો છું
જીવનનું ચિત્ર તારું પણ અધૂરૂં છે વિનાં મારા
અધૂરપની કસરમાં પૂર્ણતા મારી દાગવાનો છું
- નરેશ કે. ડૉડીયા  
Advertisement

No comments:

Post a Comment