छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Muktak By Naresh K. Dodia

छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Muktak By Naresh K. Dodia
छलकता प्रेमथी आखुं जगत जीताय छे Gujarati Muktak By Naresh K. Dodia
छलकता प्रेमथी आखुं जगत जीताय छे
आ भाषा दिलथी लइने आंखथी बोलाय छे
आ शायर पर सितम जारी कदी करशो नही
सतत जे प्रेमना काव्यो लखी हरखाय छे
-नरेश के. डॉडीया

છલકતા પ્રેમથી આખું જગત જીતાય છે
આ ભાષા દિલથી લઇને આંખથી બોલાય છે
આ શાયર પર સિતમ જારી કદી કરશો નહી
સતત જે પ્રેમના કાવ્યો લખી હરખાય છે
-નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment