मारुं नथी एने कदी मारुं बनावी ना शकुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
मारुं नथी एने कदी मारुं बनावी ना शकुं Gujarati Muktak By Naresh K. Dodia |
मारुं नथी एने कदी मारुं बनावी ना शकुं
छे स्थान तारुं दिलमहीं जेने छुपावी ना शकुं
संबंधना दावे कदी हुं हाथ पकडी ना शकुं
धारो अलग छे चाहवानो हुं जतावी ना शकुं
- नरेश के. डॉडीया
મારું નથી એને કદી મારું બનાવી ના શકું
છે સ્થાન તારું દિલમહીં જેને છુપાવી ના શકું
સંબંધના દાવે કદી હું હાથ પકડી ના શકું
ધારો અલગ છે ચાહવાનો હું જતાવી ના શકું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment