Rupantar Lagni Nu Shaba Ma Evu Karu Chu Mukatak By Naresh K. Dodia
![]() |
| Rupantar Lagni Nu Shaba Ma Evu Karu Chu Mukatak By Naresh K. Dodia |
रूपांतर लागणीनुं शब्दमां एवुं करूं छुं
ए रीते दर्दने खूशीनां रेपरमां धरूं छुं
मळे छे आंम तो लोको घणा दुनिया घुमीने
हुं बहु ओछांने मारा दिलनी अंदर संधरूं छुं
-नरेश के.डॉडीया
રૂપાંતર લાગણીનું શબ્દમાં એવું કરૂં છું
એ રીતે દર્દને ખૂશીનાં રેપરમાં ધરૂં છું
મળે છે આમ તો લોકો ઘણા દુનિયા ધુમીને
હું બહું ઓછાનેં મારા દિલની અંદર સંધરું છું
- નરેશ કે. ડૉડીયા
રૂપાંતર લાગણીનું શબ્દમાં એવું કરૂં છું
એ રીતે દર્દને ખૂશીનાં રેપરમાં ધરૂં છું
મળે છે આમ તો લોકો ઘણા દુનિયા ધુમીને
હું બહું ઓછાનેં મારા દિલની અંદર સંધરું છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment