सत्य अने प्रेम आ बंने अनूभूतिनी संवेदनां छे. Quote By Naresh K. Dodia
![]() |
सत्य अने प्रेम आ बंने अनूभूतिनी संवेदनां छे. Quote By Naresh K. Dodia |
सत्य अने प्रेम आ बंने अनूभूतिनी संवेदनां छे....जेम आंधळाने तडको नीकळॅ तो खबर पडे छे के तडको नीकळ्यो छे...बिलकुल आवी ज अनूभूति प्रेम अने सत्यनी छे...आ कोइ गीत नथी के तमे एने सांभळी शको,ए कोइ पडदा परनुं चित्र नथी के तमे एने जोता रहो,ए तो एवुं चित्र छे जे तमे बंध आंखे जोइ शको.आ एवुं गीत छे जे तमारा कान बंध होय त्यारे ज तेने सांभळी शको.
-नरेश के.डॉडीया
સત્ય અને પ્રેમ આ બંને અનૂભૂતિની સંવેદનાં છે....જેમ આંધળાને તડકો નીકળૅ તો ખબર પડે છે કે તડકો નીકળ્યો છે...બિલકુલ આવી જ અનૂભૂતિ પ્રેમ અને સત્યની છે...આ કોઇ ગીત નથી કે તમે એને સાંભળી શકો,એ કોઇ પડદા પરનું ચિત્ર નથી કે તમે એને જોતા રહો,એ તો એવું ચિત્ર છે જે તમે બંધ આંખે જોઇ શકો.આ એવું ગીત છે જે તમારા કાન બંધ હોય ત્યારે જ તેને સાંભળી શકો.
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a Comment