तारा नामनो प्रचंड विस्फोट Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
| तारा नामनो प्रचंड विस्फोट Gujarati Kavita By Naresh K. Dodia |
तारा नामनो प्रचंड विस्फोट
मारी भीतर
स-त-त
अटक्या विना
एकधारो
थई रह्यो छे…
लोही
नसोमां
केटली तीव्रताथी केम दोडे छे
ए सत्य मात्र
चामडी जोनारने शी रीते समजाय ?
-नरेश के.डॉडीया
તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
મારી ભીતર
સ-ત-ત
અટક્યા વિના
એકધારો
થઈ રહ્યો છે…
લોહી
નસોમાં
કેટલી તીવ્રતાથી કેમ દોડે છે
એ સત્ય માત્ર
ચામડી જોનારને શી રીતે સમજાય ?
-નરેશ કે.ડૉડીયા
તારા નામનો પ્રચંડ વિસ્ફોટ
મારી ભીતર
સ-ત-ત
અટક્યા વિના
એકધારો
થઈ રહ્યો છે…
લોહી
નસોમાં
કેટલી તીવ્રતાથી કેમ દોડે છે
એ સત્ય માત્ર
ચામડી જોનારને શી રીતે સમજાય ?
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita

No comments:
Post a Comment