एनी झलक जोता मने अणसार आवी गयो Gujarati Muktak By Naresh K. Dodia

एनी झलक जोता मने अणसार आवी गयो Gujarati Muktak By Naresh K. Dodia
एनी झलक जोता मने अणसार आवी गयो Gujarati Muktak By Naresh K. Dodia
एनी झलक जोता मने अणसार आवी गयो
एना वगरनी जिंदगीनो सार आवी गयो
पामी जवामा कोइने केवी मथामण करूं
इश्वर हवे तारी समक्ष पडकार आवी गयो
- नरेश के. डॉडीया
એની ઝલક જોતા મને અણસાર આવી ગયો
એના વગરની જિંદગીનો સાર આવી ગયો
પામી જવામા કોઇને કેવી મથામણ કરૂં
ઇશ્વર હવે તારી સમક્ષ પડકાર આવી ગયો

- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment