एकांतनो चस्को लगावी रात गाळी जुओ Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| एकांतनो चस्को लगावी रात गाळी जुओ Gujarati Muktak By Naresh K. Dodia |
एकांतनो चस्को लगावी रात गाळी जुओ
मारा विनानी रातनो ताळो लगावी जुओ
पडशे नही तमने धडीभर चेन मारा विना
जे शक्यता ना होय एवा ख्याल माणी जुओ
- नरेश के.डोडीया
એકાંતનો ચસ્કો લગાવી રાત ગાળી જુઓ
મારા વિનાની રાતનો તાળો લગાવી જુઓ
પડશે નહી તમને ધડીભર ચેન મારા વિના
જે શક્યતા ના હોય એવા ખ્યાલ માણી જુઓ
- નરેશ કે.ડોડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment