निखालशता हवे मारी जरां समजी गयो छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| निखालशता हवे मारी जरां समजी गयो छुं Gujarati Muktak By Naresh K. Dodia |
निखालशता हवे मारी जरां समजी गयो छुं
बधाने गमतुं एवुं पात्र हुं भजवी गयो छुं
तमारा प्रेमनी वातो हुं कहेतो गर्वथी तो,
बधा दोस्तोने लाग्युं एवुं,हुं चस्की गयो छुं
– नरेश के. डॉडीया
નિખાલશતા હવે મારી જરાં સમજી ગયો છું
બધાને ગમતું એવું પાત્ર હું ભજવી ગયો છું
તમારા પ્રેમની વાતો હું કહેતો ગર્વથી તો,
બધા દોસ્તોને લાગ્યું એવું,હું ચસ્કી ગયો છું
– નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment