श्वास साथे नाम जेनुं हुं सतत लेतो रहुं छुं..Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
श्वास साथे नाम जेनुं हुं सतत लेतो रहुं छुं..Gujarati Muktak By Naresh K. Dodia |
श्वास साथे नाम जेनुं हुं सतत लेतो रहुं छुं..
ए ज माणसनी कमीने हुं सतत स्हेतो रहुं छुं.
दूरतामां एक माणस रोज खूश्बु थइने फेलाय
एक मौसम जेम एनी यादमां व्हेतो रहुं छुं
- नरेश के. डॉडीया
શ્વાસ સાથે નામ જેનું હું સતત લેતો રહું છું..
એ જ માણસની કમીને હું સતત સ્હેતો રહું છું.
દૂરતામાં એક માણસ રોજ ખૂશ્બુ થઇને ફેલાય
એક મૌસમ જેમ એની યાદમાં વ્હેતો રહું છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment