बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं Gujarati Muktak By Naresh K. Dodia |
बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं
जेनी गणतरी थायना ए फायदा जेवी तुं
लाखो छटक बारी समां सुंदर वदन जोतो हुं
अधिकार भावे जइ शकुं ए बारणा जेवी तुं
- नरेश के. डॉडीया
બળતી બપોરે એક શીતળ છાયડા જેવી તું
જેની ગણતરી થાયના એ ફાયદા જેવી તું
લાખો છટક બારી સમાં સુંદર વદન જોતો હું
અધિકાર ભાવે જઇ શકું એ બારણા જેવી તું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment