एक आशाना इशारे मानवी फावी जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक आशाना इशारे मानवी फावी जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एक आशाना इशारे मानवी फावी जाय छे
वादळीनुं हेत तपतां रणने भींजावी जाय छे
लागणीओ कोइनी कोरी चिठीमां वंचाइ छे
लाखनी भेटॉ घणानी होयने पाछी जाय छे
- नरेश के.डॉडीया
એક આશાના ઇશારે માનવી ફાવી જાય છે
વાદળીનું હેત તપતાં રણને ભીંજાવી જાય છે
લાગણીઓ કોઇની કોરી ચિઠીમાં વંચાઇ છે
લાખની ભેટૉ ઘણાની હોયને પાછી જાય છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment