मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता Gujarati Muktak By Naresh K. Dodia |
मे गजाथी पण वधारे कै सवालो पुछ्या हता
मौनने धारण मुखे ने आंखमा जळ फूट्या हता
प्रेमनो मतलब पूछ्यो एने जरा हसता हसता त्यां
बेउनां अश्रुं पछी रूमाल एके लुछ्या हतां
-नरेश के.डॉडीया
મે ગજાથી પણ વધારે કૈ સવાલો પુછ્યા હતા
મૌનને ધારણ મુખે ને આંખમા જળ ફૂટ્યા હતા
પ્રેમનો મતલબ પૂછ્યો એને જરા હસતા હસતા ત્યાં
બેઉનાં અશ્રું પછી રૂમાલ એકે લુછ્યા હતાં
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment