सपना भरेली आंखने कोइ तो कहो आराम करे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| सपना भरेली आंखने कोइ तो कहो आराम करे Gujarati Muktak By Naresh K. Dodia |
सपना भरेली आंखने कोइ तो कहो आराम करे
एने कहो सपनामां आवी ना चक्का जाम करे
चाही जवा कोई शरत लागुं नथी पडवानी कदी
बस लागणी रेढी मुके तो एमनुं ए काम करे
- नरेश के.डॉडीया
સપના ભરેલી આંખને કોઇ તો કહો આરામ કરે
એને કહો સપનામાં આવી ના ચક્કા જામ કરે
ચાહી જવા કોઈ શરત લાગું નથી પડવાની કદી
બસ લાગણી રેઢી મુકે તો એમનું એ કામ કરે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment