माणस एनां स्मित पाछळ केटलु बधुं छुपावी शके छे Quote By Naresh K. Dodia
![]() |
| माणस एनां स्मित पाछळ केटलु बधुं छुपावी शके छे Quote By Naresh K. Dodia |
माणस एनां स्मित पाछळ केटलु बधुं छुपावी शके छे,पण जे हमेशां नजीकनी व्यकित होय ए ज व्यकित आ स्मित पाछळनी व्यथां पाछळनी धटनाने वांची शके छे.कारणके अमुक प्रिय व्यकित माटे ह्रदय पण आंखोनुं काम करतुं होय छे.
आवी व्यकित बहुं ओछा लोकोनां जीवनमां होय छे.माटे हमेशां एक खंभो एवो राखवो ज्यां सांचुं रडी शकाय छे,अने साचुं बोली शकाय छे.
-नरेश के.डॉडीया
માણસ એનાં સ્મિત પાછળ કેટલુ બધું છુપાવી શકે છે,પણ જે હમેશાં નજીકની વ્યકિત હોય એ જ વ્યકિત આ સ્મિત પાછળની વ્યથાં પાછળની ધટનાને વાંચી શકે છે.કારણકે અમુક પ્રિય વ્યકિત માટે હ્રદય પણ આંખોનું કામ કરતું હોય છે.
આવી વ્યકિત બહું ઓછા લોકોનાં જીવનમાં હોય છે.માટે હમેશાં એક ખંભો એવો રાખવો જ્યાં સાંચું રડી શકાય છે,અને સાચું બોલી શકાય છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes

No comments:
Post a Comment