तारा विरहनी ए ज तो साची खूबी छे हवे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तारा विरहनी ए ज तो साची खूबी छे हवे Gujarati Muktak By Naresh K. Dodia |
तारा विचारोए हवे माजा मूकी छे हवे
तेथी ज मारा शब्दने वांचा फूटी छे हवे
छातीने सरसो कायमी चापीने राखुं छुं
तारा विरहनी ए ज तो साची खूबी छे हवे
-नरेश के.डॉडीया
તારા વિચારોએ હવે માજા મૂકી છે હવે
તેથી જ મારા શબ્દને વાંચા ફૂટી છે હવે
છાતીને સરસો કાયમી ચાપીને રાખું છું
તારા વિરહની એ જ તો સાચી ખૂબી છે હવે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment