एक अफवा जेम काने अथडाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक अफवा जेम काने अथडाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
एक अफवा जेम काने अथडाय छे
कोइनो अणसार आंखे देखाय छे
एकलो जाणे छे क्यां के जीवन शुं छे
कोइना आवी जता ए समजाय छे
- नरेश के. डॉडीया
એક અફવા જેમ કાને અથડાય છે
કોઇનો અણસાર આંખે દેખાય છે
એકલો જાણે છે ક્યાં કે જીવન શું છે
કોઇના આવી જતા એ સમજાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment