लागणीनुं रण ह्रदयमां तपतुं हशे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| लागणीनुं रण ह्रदयमां तपतुं हशे Gujarati Muktak By Naresh K. Dodia |
लागणीनुं रण ह्रदयमां तपतुं हशे
झांझवुं ज्यां जळ थवाने मथतुं हशे
शु विरहनी रातमां तुं पण खळभळे?
शु कमीनुं सत तने पण चडतु हशे?
-नरेश के.डॉडीया
લાગણીનું રણ હ્રદયમાં તપતું હશે
ઝાંઝવું જ્યાં જળ થવાને મથતું હશે
શુ વિરહની રાતમાં તું પણ ખળભળે?
શુ કમીનું સત તને પણ ચડતુ હશે?
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment