प्रेम दीवानी बनी सौनां मुखे चर्चाती रहुं छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| प्रेम दीवानी बनी सौनां मुखे चर्चाती रहुं छुं Gujarati Muktak By Naresh K. Dodia |
प्रेम दीवानी बनी सौनां मुखे चर्चाती रहुं छुं
ए ज रीते कृष्णनी साथे सतत जोडाती रहुं छुं
स्थान राधानु छे के मारूं सुदामांनुं जाणवुं छे?
नाद मीरानो बनीने चो-तरफ अथडाती रहुं छुं
-नरेश के.डॉडीया
પ્રેમ દીવાની બની સૌનાં મુખે ચર્ચાતી રહું છું
એ જ રીતે કૃષ્ણની સાથે સતત જોડાતી રહું છું
સ્થાન રાધાનુ છે કે મારૂં સુદામાંનું જાણવું છે?
નાદ મીરાનો બનીને ચો-તરફ અથડાતી રહું છું
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment