हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia |
हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं
भीडनी वच्चे सतत एकांतमां जीवी रह्यो छुं
ए नजीवी एक बाबत पर जई अटकी गया छे
लाख कारणने भूली हुं आजमां जीवी रह्यो छुं
- नरेश के. डॉडीया
હું સ્મરણની એકલોતી વાડમાં જીવી રહ્યો છું
ભીડની વચ્ચે સતત એકાંતમાં જીવી રહ્યો છું
એ નજીવી એક બાબત પર જઈ અટકી ગયા છે
લાખ કારણને ભૂલી હું આજમાં જીવી રહ્યો છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment