कागळ मही कीस्सो बनी आकार पाम्यो हतो Gujarati Muktak By Naresh K.Dodia
![]() |
| कागळ मही कीस्सो बनी आकार पाम्यो हतो Gujarati Muktak By Naresh K.Dodia |
कागळ मही कीस्सो बनी आकार पाम्यो हतो
वरसो पछी ए प्यार रूपे जगमां आव्यो हतो
पकडी नथी शकतो हुं जेनो हाथ जाहेरमां
शब्दोनी आडसमां मुसलसल साथ चाल्यो हतो
- नरेश के. डॉडीया
કાગળ મહી કીસ્સો બની આકાર પામ્યો હતો
વરસો પછી એ પ્યાર રૂપે જગમાં આવ્યો હતો
પકડી નથી શકતો હું જેનો હાથ જાહેરમાં
શબ્દોની આડસમાં મુસલસલ સાથ ચાલ્યો હતો
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment