समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था Gujarati Muktak By Naresh K. Dodia |
समजण बधी तुं एक कोराणे मूकीने व्यक्त था
पागलपणाने रोज अक्षरोमां घूटीने व्यक्त था
ठोकर मळे तो राहनो तुं वांक जोवा बेस नां
आभार पथ्थरनो मानीने हसीने व्यक्त था
- नरेश के. डॉडीया
સમજણ બધી તું એક કોરાણે મૂકીને વ્યક્ત થા
પાગલપણાને રોજ અક્ષરોમાં ઘૂટીને વ્યક્ત થા
ઠોકર મળે તો રાહનો તું વાંક જોવા બેસ નાં
આભાર પથ્થરનો માનીને હસીને વ્યક્ત થા
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment