आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे Gujarati Muktak By Naresh K. Dodia |
आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे
कोइ पण सगपणथी आगळ वधवानुं कारण मळे
एक दरियाने सतत खाराश माफक आवे नही
एमनीं अदर जुवो,मीठी नदीनुं तर्पण मळे
- नरेश के.डॉडीया
આંખથી આધે છતા દિલમાં વસે એવુ જણ મળે
કોઇ પણ સગપણથી આગળ વધવાનું કારણ મળે
એક દરિયાને સતત ખારાશ માફક આવે નહી
એમનીં અદર જુવો,મીઠી નદીનું તર્પણ મળે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment