श्वासने सरखा करीने साचवी राखो तमे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
श्वासने सरखा करीने साचवी राखो तमे Gujarati Muktak By Naresh K. Dodia |
श्वासने सरखा करीने साचवी राखो तमे
जिंदगीना उपकरण साबुत नथी मानो तमे
लागणीनो भार उचकीने सतत चालुं छुं हुं
क्यांक हुं लथडी पडु तो हाथने जालो तमे
- नरेश के.डॉडीया
શ્વાસને સરખા કરીને સાચવી રાખો તમે
જિંદગીના ઉપકરણ સાબુત નથી માનો તમે
લાગણીનો ભાર ઉચકીને સતત ચાલું છું હું
ક્યાંક હું લથડી પડુ તો હાથને જાલો તમે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment