घणी बारीकीथी ए जातने मारी तपासे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
घणी बारीकीथी ए जातने मारी तपासे छे Gujarati Muktak By Naresh K. Dodia |
घणी बारीकीथी ए जातने मारी तपासे छे
पछी मारी समीपे आवी श्चासोमां समावे छे
लीसी माखणनां पींडा जेवी एनी पीठ जोइने
सळगती आग जेवो जीभमाथी भाव आवे छे
- नरेश के. डोडीया
ઘણી બારીકીથી એ જાતને મારી તપાસે છે
પછી મારી સમીપે આવી શ્ચાસોમાં સમાવે છે
લીસી માખણનાં પીંડા જેવી એની પીઠ જોઇને
સળગતી આગ જેવો જીભમાથી ભાવ આવે છે
- નરેશ કે. ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment