एक इश्वर शोधवानो आज केवो थाक छे Gujarati Gazal By Naresh K. Dodia

एक इश्वर शोधवानो आज केवो थाक छे Gujarati Gazal By Naresh K. Dodia
एक इश्वर शोधवानो आज केवो थाक छे Gujarati Gazal By Naresh K. Dodia
एक इश्वर शोधवानो आज केवो थाक छे
आंखथी देखाय नां तुं ए ज तारो वांक छे

मंदिरे अन्नक्कुट जूओ अवनवां कै थाळ छे
एक मां बच्चाने बोली आपणे रमझान छे

हुं मथुराथी अयोध्या लग बधे धूमी वळ्यो
तुं नथी मळतो छता तारो बधे दरबार छे

आ अमीरी मानवीना धनमां शोधो ना तमें
एक शायर शब्दना भंडोळथी धनवान छे

एक माताना ह्रदयनी चीस सांभळजो तमे
जेमनुं संतान सरहद पर सदा तैनात छे

एमनी गुस्ताखी दिलने गमे वखतो-वखत
माशुका एवी छे जेना हर-गुनाओ माफ छे

जीवथी वहाला तमे छो कोइ शंका ना करो
ओ महोतरमां,आ दिलमां मात्र तारूं राज छे
– नरेश के.डॉडीया


એક ઇશ્વર શોધવાનો આજ કેવો થાક છે
આંખથી દેખાય નાં તું એ જ તારો વાંક છે

મંદિરે અન્નક્કુટ જૂઓ અવનવાં કૈ થાળ છે
એક માં બચ્ચાને બોલી આપણે રમઝાન છે

હું મથુરાથી અયોધ્યા લગ બધે ધૂમી વળ્યો
તું નથી મળતો છતા તારો બધે દરબાર છે

આ અમીરી માનવીના ધનમાં શોધો ના તમેં
એક શાયર શબ્દના ભંડોળથી ધનવાન છે

એક માતાના હ્રદયની ચીસ સાંભળજો તમે
જેમનું સંતાન સરહદ પર સદા તૈનાત છે

એમની ગુસ્તાખી દિલને ગમે વખતો-વખત
માશુકા એવી છે જેના હર-ગુનાઓ માફ છે

જીવથી વહાલા તમે છો કોઇ શંકા ના કરો
ઓ મહોતરમાં,આ દિલમાં માત્ર તારૂં રાજ છે
– નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment