Aje Kalindi Adhar Varsh Pachi Mali Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
| Aje Kalindi Adhar Varsh Pachi Mali Gujarati Kavita By Naresh K. Dodia |
आजे कालिंदी अढार वर्ष पछी मळी
बहुं तो फेरफार थयो नहोतो…
आजे पण एवी ज लागती हती
ज्यारे ए माराथी अलग थइ हती
अमेरीकानी मारी मुलाकातमां
आम अचानक कालिंदीनुं मळी जवुं स्वप्ने पण ख्याल नहोतो
आमे पण छुटाछेडा पामेलुं पात्र
भूतकाळना हासिंयामां धकेलाय जाय छे
मारो सेमिनार पुरो थयो पछी
मारी सामे ए ज रीते हसती हसती आवी
ज्यारे सांजे हुं घरे आवुं त्यारे सामे आवती हती
एकदमा फ्रेश लागती,डीयोथी मघमघती,
पर्पल कलरनी साडीमां हजुं पण गमे एवी लागती हती
हा…पर्पल मारो फेवरीट कलर छे..एने खबर हती
“केम छो तमे”..कालिंदीए एकदम नजीक आवीने पुछ्युं
एकदम मस्त मस्त गुलाबी गुलाबी….(तारा गाल जेवो)
एकलो रहेतो माणस कदी बीमार पडतो नथी,
कारणके कोइ संभाळ लेनार होतुं नथी..
कालिंदीए कह्युं-केम ना बोल्या तमे “तारा गाल जेवो गुलाबी”
नीचुं मोढुं राखीने जवाब आप्यो-”हवे ए गाल तारा एकलीना छे.”
तीणी आंख करीने मने पुछयुं
“तमने याद छे आपणे कंइ तारीखे अलग थया हता?
ए दिवस याद छे…”
में कह्युं,”ना,मने तारीख याद नथी….हवे ओगणपचाश थया मने,
याद शकित धटती जाय छे..”
कालिंदी हसता हसता जवाब आप्यो,”हा मने याद छे..”
आजथी बराबर अढार वर्ष पहेला २४ जुननी सांजे आपणे छुटा पड्या
ते दीवसे तमने कदाच याद होय तो……….
“तमारो एकदम पोप्युलर सेमिनार २६३मी वखत योजायो हतो”
में बस एम ज जवाब आप्यो”हा याद छे..”
कालिंदी फरी हसता हसता पुछ्युं”
ए सेमिनारनुं नाम शुं हतुं ए पण भूली गया..”
हा याद छे…”सुखी लग्नजीवननी चावी.”
जता जता कालिंदी कही गइ….
हुं सुखी छे,कारणके माराथी मारो नवो हंब्बी खूश छे.”
-नरेश के.डॉडीया
આજે કાલિંદી અઢાર વર્ષ પછી મળી
બહું તો ફેરફાર થયો નહોતો…
આજે પણ એવી જ લાગતી હતી
જ્યારે એ મારાથી અલગ થઇ હતી
અમેરીકાની મારી મુલાકાતમાં
આમ અચાનક કાલિંદીનું મળી જવું સ્વપ્ને પણ ખ્યાલ નહોતો
આમે પણ છુટાછેડા પામેલું પાત્ર
ભૂતકાળના હાસિંયામાં ધકેલાય જાય છે
મારો સેમિનાર પુરો થયો પછી
મારી સામે એ જ રીતે હસતી હસતી આવી
જ્યારે સાંજે હું ઘરે આવું ત્યારે સામે આવતી હતી
એકદમા ફ્રેશ લાગતી,ડીયોથી મઘમઘતી,
પર્પલ કલરની સાડીમાં હજું પણ ગમે એવી લાગતી હતી
હા…પર્પલ મારો ફેવરીટ કલર છે..એને ખબર હતી
“કેમ છો તમે”..કાલિંદીએ એકદમ નજીક આવીને પુછ્યું
એકદમ મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી….(તારા ગાલ જેવો)
એકલો રહેતો માણસ કદી બીમાર પડતો નથી,
કારણકે કોઇ સંભાળ લેનાર હોતું નથી..
કાલિંદીએ કહ્યું-કેમ ના બોલ્યા તમે “તારા ગાલ જેવો ગુલાબી”
નીચું મોઢું રાખીને જવાબ આપ્યો-“હવે એ ગાલ તારા એકલીના છે.”
તીણી આંખ કરીને મને પુછયું
“તમને યાદ છે આપણે કંઇ તારીખે અલગ થયા હતા?
એ દિવસ યાદ છે…”
મેં કહ્યું,”ના,મને તારીખ યાદ નથી….હવે ઓગણપચાશ થયા મને,
યાદ શકિત ધટતી જાય છે..”
કાલિંદી હસતા હસતા જવાબ આપ્યો,”હા મને યાદ છે..”
આજથી બરાબર અઢાર વર્ષ પહેલા ૨૪ જુનની સાંજે આપણે છુટા પડ્યા
તે દીવસે તમને કદાચ યાદ હોય તો……….
“તમારો એકદમ પોપ્યુલર સેમિનાર ૨૬૩મી વખત યોજાયો હતો”
મેં બસ એમ જ જવાબ આપ્યો”હા યાદ છે..”
કાલિંદી ફરી હસતા હસતા પુછ્યું”
એ સેમિનારનું નામ શું હતું એ પણ ભૂલી ગયા..”
હા યાદ છે…”સુખી લગ્નજીવનની ચાવી.”
જતા જતા કાલિંદી કહી ગઇ….
હું સુખી છે,કારણકે મારાથી મારો નવો હંબ્બી ખૂશ છે.”
-નરેશ કે.ડૉડીયા

Labels:
Gujarati Kavita

No comments:
Post a Comment