ए ख्याल थइने बथ मने भरवा आवे Muktak By Naresh K. Dodia

ए ख्याल थइने बथ मने भरवा आवे Muktak By Naresh K. Dodia
ए ख्याल थइने बथ मने भरवा आवे Muktak By Naresh K. Dodia
ए ख्याल थइने बथ मने भरवा आवे
उर्मिओनुं सत शब्दमां पळमां आवे                  
तुं कोकनी मीठी नजरमां आवी जा!
तो आंखमां तारी नवा शमणा आवे
- नरेश के. डॉडीया
એ ખ્યાલ થઇને બથ મને ભરવાં આવે
ઉર્મિઓનું સત શબ્દમાં પળમાં આવે
તું કોકની મીઠી નજરમાં આવી જાં
તો આખમાં તારી નવાં શમણા આવે
- નરેશ કે.ડૉડીયા   
Advertisement

No comments:

Post a Comment