मारे टुटवुं नहोतुं,कोई सूकायेली डाळनी जेम, Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
मारे टुटवुं नहोतुं,कोई सूकायेली डाळनी जेम, Gujarati Kavita By Naresh K. Dodia |
मारे टुटवुं नहोतुं,कोई सूकायेली डाळनी जेम,
मारे सळगीने राख नहोतुं थवुं,सुकायेला
झाडना थड जेम,
मारे डुबवुं नहोतुं,छीद्र थयेला मधदरिये सपडायेला वहण जेम,
मारे चकचूर थईने ढळी नहोतुं पडवुं एक शराबीनी जेम,
मारे वळगी नहोतुं पडवुं एक थडने विटळायेल वेलानी जेम,
मारो कयारेय एवो आशय नहोतो कविता,
गझल हुं लखुं एक कविनी जेम,
पण तुं ज्यारथी
जीवनमां आवी…
आवी असंख्य प्रतीज्ञाओ भूलीने
बस तारामय बनीने हुं…
तारा प्रेममां रीतसरनो टुटी गयो
तारा विरहनी आगमां बळीने खाख थइ गयो
अने तारा विचारोने हुं एक वेलानी जेम वळगी पडयो
अने डुबी गयो तारा प्रेमनां विशाळनां दरियामां
अने तुटेली नाव जेवो तळीये पड्यो छु..
अने चकचुर बनी गयो ज्यारे प्रत्यक्ष ज्यारे मळ्या त्यारे
तारी आंखोनां शराबखानां एक शराबी बनीने ढळी पड्यो
अने छेल्ले…
जेने शब्दो साथे बारमो चंद्रमां हतो आजे
एने ते एक कवि अने शायर बनावीने
उर्मिओनां विशाळ ब्रह्मांडमां तरतो मुकी दीधो
जे हवे चोवीस कलाक फकत तारा विचारोने
फरतां गोळ चक्कर लगाव्या करे छे..
-नरेश के.डॉडीया
મારે ટુટવું નહોતું,કોઈ સૂકાયેલી ડાળની જેમ,
મારે સળગીને રાખ નહોતું થવું,સુકાયેલા
ઝાડના થડ જેમ,
મારે ડુબવું નહોતું,છીદ્ર થયેલા મધદરિયે સપડાયેલા વહણ જેમ,
મારે ચકચૂર થઈને ઢળી નહોતું પડવું એક શરાબીની જેમ,
મારે વળગી નહોતું પડવું એક થડને વિટળાયેલ વેલાની જેમ,
મારો કયારેય એવો આશય નહોતો કવિતા,
ગઝલ હું લખું એક કવિની જેમ,
મારે સળગીને રાખ નહોતું થવું,સુકાયેલા
ઝાડના થડ જેમ,
મારે ડુબવું નહોતું,છીદ્ર થયેલા મધદરિયે સપડાયેલા વહણ જેમ,
મારે ચકચૂર થઈને ઢળી નહોતું પડવું એક શરાબીની જેમ,
મારે વળગી નહોતું પડવું એક થડને વિટળાયેલ વેલાની જેમ,
મારો કયારેય એવો આશય નહોતો કવિતા,
ગઝલ હું લખું એક કવિની જેમ,
પણ તું જ્યારથી
જીવનમાં આવી…
આવી અસંખ્ય પ્રતીજ્ઞાઓ ભૂલીને
બસ તારામય બનીને હું…
જીવનમાં આવી…
આવી અસંખ્ય પ્રતીજ્ઞાઓ ભૂલીને
બસ તારામય બનીને હું…
તારા પ્રેમમાં રીતસરનો ટુટી ગયો
તારા વિરહની આગમાં બળીને ખાખ થઇ ગયો
અને તારા વિચારોને હું એક વેલાની જેમ વળગી પડયો
અને ડુબી ગયો તારા પ્રેમનાં વિશાળનાં દરિયામાં
અને તુટેલી નાવ જેવો તળીયે પડ્યો છુ..
તારા વિરહની આગમાં બળીને ખાખ થઇ ગયો
અને તારા વિચારોને હું એક વેલાની જેમ વળગી પડયો
અને ડુબી ગયો તારા પ્રેમનાં વિશાળનાં દરિયામાં
અને તુટેલી નાવ જેવો તળીયે પડ્યો છુ..
અને ચકચુર બની ગયો જ્યારે પ્રત્યક્ષ જ્યારે મળ્યા ત્યારે
તારી આંખોનાં શરાબખાનાં એક શરાબી બનીને ઢળી પડ્યો
તારી આંખોનાં શરાબખાનાં એક શરાબી બનીને ઢળી પડ્યો
અને છેલ્લે…
જેને શબ્દો સાથે બારમો ચંદ્રમાં હતો આજે
એને તે એક કવિ અને શાયર બનાવીને
ઉર્મિઓનાં વિશાળ બ્રહ્માંડમાં તરતો મુકી દીધો
જેને શબ્દો સાથે બારમો ચંદ્રમાં હતો આજે
એને તે એક કવિ અને શાયર બનાવીને
ઉર્મિઓનાં વિશાળ બ્રહ્માંડમાં તરતો મુકી દીધો
જે હવે ચોવીસ કલાક ફકત તારા વિચારોને
ફરતાં ગોળ ચક્કર લગાવ્યા કરે છે..
-નરેશ કે.ડૉડીયા
ફરતાં ગોળ ચક્કર લગાવ્યા કરે છે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment