थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Gazal By Naresh K. Dodia

थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Gazal By Naresh K. Dodia
थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Gazal By Naresh K. Dodia
थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे
दर्द हदथी ज्यां वधे तो शब्दने चोपडवा पडे

जाणतल थइने जगतमां कोइ माणस आव्यु नथी
मानवीनां मनने मानद ग्रंथ मानी पढवा पडे

हु निराकारी छुं एवो भ्रंम भांगी नाख्यो हवे
खुदनां दिलमां कोइ बीजा मानवी संधरवा पडे

राहबर एवा मळ्या जीवन सफरनां रस्ते जता
सांज पडता केटलां ओछा थया ए गणवां पडे

आ ह्रदय व्याकुळ बने छे एक माणसने कारणे
द्रश्यनां रस्ते नयनने ख्वाबना रण वटवां पडे

प्रेमनी भाषामां रणके एक टहुको यायावरी
पानखरनां रंग त्यारे वांसतीमां गणवा पडे

पूण्यशाळी जीव होवो जोइए जेने चाहुं छुं
शब्दने पावक प्रसादी रूपमां पीरसवां पडे

ए “महोतरमानी” माया छे अगोचर दुनिया समी
लाख मानूनीओ वच्चे आंखने ए गमवा पडे
-नरेश के.डॉडीया
થાય પીડા ભીતરે તો કાવ્ય ગઝલો લખવા પડે
દર્દ હદથી જ્યાં વધે તો શબ્દને ચોપડવા પડે

જાણતલ થઇને જગતમાં કોઇ માણસ આવ્યુ નથી
માનવીનાં મનને માનદ ગ્રંથ માની પઢવા પડે

હુ નિરાકારી છું એવો ભ્રંમ ભાંગી નાખ્યો હવે
ખુદનાં દિલમાં કોઇ બીજા માનવી સંધરવા પડે

રાહબર એવા મળ્યા જીવન સફરનાં રસ્તે જતા
સાંજ પડતા કેટલાં ઓછા થયા એ ગણવાં પડે

આ હ્રદય વ્યાકુળ બને છે એક માણસને કારણે
દ્રશ્યનાં રસ્તે નયનને ખ્વાબના રણ વટવાં પડે

પ્રેમની ભાષામાં રણકે એક ટહુકો યાયાવરી
પાનખરનાં રંગ ત્યારે વાંસતીમાં ગણવા પડે

પૂણ્યશાળી જીવ હોવો જોઇએ જેને ચાહું છું
શબ્દને પાવક પ્રસાદી રૂપમાં પીરસવાં પડે

એ “મહોતરમાની” માયા છે અગોચર દુનિયા સમી
લાખ માનૂનીઓ વચ્ચે આંખને એ ગમવા પડે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment