क्यारेक तारी आंखमां दरियो उछळतो होय छे, Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
क्यारेक तारी आंखमां दरियो उछळतो होय छे, Gujarati Muktak By Naresh K. Dodia |
क्यारेक तारी आंखमां दरियो उछळतो होय छे,
क्यारेक खारा पाट जेवा रणनो रस्तो होय छे
नौका डुबे तो वांक दरियानो ज काढे छे बधां
कोइनी आंखोमां खुद समंदर भटकतो होय छे
- नरेश के. डॉडीया
ક્યારેક તારી આંખમાં દરિયો ઉછળતો હોય છે,
ક્યારેક ખારા પાટ જેવા રણનો રસ્તો હોય છે
નૌકા ડુબે તો વાંક દરિયાનો જ કાઢે છે બધાં
કોઇની આંખોમાં ખુદ સમંદર ભટકતો હોય છે
-નરેશ કે.ડૉડીયા
ક્યારેક તારી આંખમાં દરિયો ઉછળતો હોય છે,
ક્યારેક ખારા પાટ જેવા રણનો રસ્તો હોય છે
નૌકા ડુબે તો વાંક દરિયાનો જ કાઢે છે બધાં
કોઇની આંખોમાં ખુદ સમંદર ભટકતો હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment