आपणे बेने आपणां माटे ज फूरसद मळती नथी Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
आपणे बेने आपणां माटे ज फूरसद मळती नथी Gujarati Kavita By Naresh K. Dodia |
दूर क्षितिजनां बंने छेडे वहेली सवारे
सूर्यने उगतां जोंउ छुं अने
चंद्रने आथमतां जोंउ छु
आज रीते सांजे क्षितिजना बने छेडे
सूर्यने ढळतां जोंउ छे अने
चंद्रने उगतां जोंउ छुं
त्यारे एक ज विचार आवे छे
जेनां विनां दुनियाना
लोकोनो दिवस अने रात नथी पडतां
एवां चंद्र अने सूरजने एनी फर्जने
कारणे भेगा थवां देवानुं इश्वरने मंजुर नथी
आपणे बंने आपणी फरज नीभाववामां
एटला ज मशगुल थइ गया छीए के
आपणे बेने आपणां माटे ज फूरसद मळती नथी
रूबरू तो बहुं दुरनी वात छे पण हवे तो आपणे
दूरसंचारनां माध्यम जे बे व्यकितने नजीक
लावी दे एवा मोबाइलफोन,वोटसएप अने फेसबुकनां
मेसेन्जरमां पण आपणे नजीक आववाने बदले
दिवसे दिवसे दूर थतां जइए छीए
मने लागे ए इश्वरए पण आपणा
बंने माटे आवुं ज कंइक विचार्युं होवुं जोइए
एटले ज मने हमेशां लागे छे.
इश्वरनां बनावेला रस्ताओ जेने मळवानी
पारावार झंखनां रहेती होय एनांथी दूर
रहेवां माटे बनावेला होय छे..
-नरेश के.डॉडीया
દૂર ક્ષિતિજનાં બંને છેડે વહેલી સવારે
સૂર્યને ઉગતાં જોંઉ છું અને
ચંદ્રને આથમતાં જોંઉ છુ
આજ રીતે સાંજે ક્ષિતિજના બને છેડે
સૂર્યને ઢળતાં જોંઉ છે અને
ચંદ્રને ઉગતાં જોંઉ છું
ત્યારે એક જ વિચાર આવે છે
કુદરતને પણ જેનાં વિનાં દુનિયાના
લોકોનો દિવસ અને રાત નથી પડતાં
એવાં ચંદ્ર અને સૂરજને એની ફર્જને
કારણે ભેગા થવાં દેવાનું મંજુર નથી
એ જ રીતે આ કુદરતે પણ આપણા
બંને માટે આવું જ કંઇક વિચાર્યું હોવું જોઇએ
એટલે જ મને હમેશાં લાગે છે.
ઇશ્વરનાં બનાવેલા રસ્તાઓ જેને મળવાની
પારાવાર ઝંખનાં રહેતી હોય એનાંથી દૂર
રહેવાં માટે બનાવેલા હોય છે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a Comment