आंख सामे तुं हती,रणमां जे रीते रेती हती Gujarati Muktak By Naresh K. Dodia

आंख सामे तुं हती,रणमां जे रीते रेती हती Gujarati Muktak By Naresh K. Dodia
आंख सामे तुं हती,रणमां जे रीते रेती हती Gujarati Muktak By Naresh K. Dodia
आंख सामे तुं हती,रणमां जे रीते रेती हती
स्पर्शना नामे जुओ तो झांझवानी खेती हती
हाथताली प्हाडने आपी नदी दरियाने मळी
नोंध नकशामां हवे मळशे नदी ए क्हेती हती
-नरेश के.डॉडीया
આંખ સામે તું હતી,રણમાં જે રીતે રેતી હતી
સ્પર્શના નામે જુઓ તો ઝાંઝવાની ખેતી હતી
હાથતાલી પ્હાડને આપી નદી દરિયાને મળી
નોંધ નકશામાં હવે મળશે નદી એ કહેતી હતી

-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment