क्यारेक आ जीवन नही,मोटॉ सटॉ लागे छे! Muktak By Naresh K. Dodia
![]() |
क्यारेक आ जीवन नही,मोटॉ सटॉ लागे छे! Muktak By Naresh K. Dodia |
एनी कमीमां शब्द मारो वामणॉ लागे छे
खालीपणानो भार ज्यारे सामटो लागे छे.
चाल्या करे छे श्वास जे भगवाननी कृपा थी
क्यारेक आ जीवन नही,मोटॉ सटॉ लागे छे!
- नरेश के. डॉडीया
એની કમીમાં શબ્દ મારો વામણૉ લાગે છે
ખાલીપણાનો ભાર જ્યારે સામટો લાગે છે
ચાલ્યા કરે છે શ્વાસ જે ભગવાનની કૃપા થી
ક્યારેક આ જીવન નહી,મોટૉ સટૉ લાગે છે!
-નરેશ કે.ડૉડીયા
એની કમીમાં શબ્દ મારો વામણૉ લાગે છે
ખાલીપણાનો ભાર જ્યારે સામટો લાગે છે
ચાલ્યા કરે છે શ્વાસ જે ભગવાનની કૃપા થી
ક્યારેક આ જીવન નહી,મોટૉ સટૉ લાગે છે!
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment