अनूभवनी हवे लांबी कतारो थइ गयेली छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
अनूभवनी हवे लांबी कतारो थइ गयेली छे Gujarati Muktak By Naresh K. Dodia |
अनूभवनी हवे लांबी कतारो थइ गयेली छे
मजा माणी हती सघळी जफाओ थइ गयेली छे
आ सागर राहमां भटकी गयो छे कोण समजावे?
ए मानीती नदी तो पाट खारो थइ गयेली छे
- नरेश के. डॉडीया
અનૂભવની હવે લાંબી કતારો થઇ ગયેલી છે
મજા માણી હતી સઘળી જફાઓ થઇ ગયેલી છે
આ સાગર રાહમાં ભટકી ગયો છે કોણ સમજાવે?
એ માનીતી નદી તો પાટ ખારો થઇ ગયેલી છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment