तोये तुं कहे मरजी मूजब तारी हुं तो नमतो नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
| तोये तुं कहे मरजी मूजब तारी हुं तो नमतो नथी Gujarati Muktak By Naresh K. Dodia |
एवुं नथी के आपणा वच्चे कशो झघडॉ नथी
आशा हती ए रीतथी क्यारेय ए वधतो नथी
देवी कही धरतो हतो तारा चरणमां आ गझल
तोये तुं कहे मरजी मूजब तारी हुं तो नमतो नथी
- नरेश के. डॉडीया
એવું નથી કે આપણા વચ્ચે કશો ઝઘડૉ નથી
આશા હતી એ રીતથી ક્યારેય એ વધતો નથી
દેવી કહી ધરતો હતો તારા ચરણમાં આ ગઝલ
તોયે તું કહે મરજી મૂજબ તારી હું તો નમતો નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak

No comments:
Post a Comment