आंखमां विस्मय हवे देखांतुं नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आंखमां विस्मय हवे देखांतुं नथी Gujarati Muktak By Naresh K. Dodia |
आंखमां विस्मय हवे देखांतुं नथी
मानवीनुं मन हवे वंचांतुं नथी
एमने होवा-पणानो शु भार होय?
खुदनुं भारण जेनाथी उचकातुं नथी
- नरेश के. डॉडीया
આંખમાં વિસ્મય હવે દેખાંતું નથી
માનવીનું મન હવે વંચાંતું નથી
એમને હોવા-પણાનો શુ ભાર હોય?
ખુદનું ભારણ જેનાથી ઉચકાતું નથી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment