ज्यां जुओ त्यां प्रेमनी अवधी अधूरी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
ज्यां जुओ त्यां प्रेमनी अवधी अधूरी होय छे
सौनी हालत आम जोईए तो बूरी होय छे
एक प्हेरण जेम प्हेरीने धणा फेंकी दे छे
लागणीओ रंग बदले तो ए भूरी होय छे
हाथ बे प्होळा करी माणस मळे तो जाणजो
तोय क्यां समजाय छे के मनथी दूरी होय छे
नेण त्रासा कायमी राखी मने जोया करे
डर मने लागे नजरमां एक छूरी होय छे
आपणा संबंधनो आवे नही क्यांरेयं अंत
मे कह्युं के लागणी शरुमां ज सूरी होय छे
जिंदगीनो टेस्ट माफक सौने क्या आवे छे दोस्त
च्युंगगमनी जेम आंखरमा ए तूरी होय छे
ए महोतरमानी यादो जाळवी राखीछे में
ए ज कारणसर कविता कैक स्फुरी होय छे
-नरेश के. डॉडीया
જ્યાં જુઓ ત્યાં પ્રેમની અવધી અધૂરી હોય છે
સૌની હાલત આમ જોઈએ તો બૂરી હોય છે
સૌની હાલત આમ જોઈએ તો બૂરી હોય છે
એક પ્હેરણ જેમ પ્હેરીને ધણા ફેંકી દે છે
લાગણીઓ રંગ બદલે તો એ ભૂરી હોય છે
લાગણીઓ રંગ બદલે તો એ ભૂરી હોય છે
હાથ બે પ્હોળા કરી માણસ મળે તો જાણજો
તોય ક્યાં સમજાય છે કે મનથી દૂરી હોય છે
તોય ક્યાં સમજાય છે કે મનથી દૂરી હોય છે
નેણ ત્રાસા કાયમી રાખી મને જોયા કરે
ડર મને લાગે નજરમાં એક છૂરી હોય છે
ડર મને લાગે નજરમાં એક છૂરી હોય છે
આપણા સંબંધનો આવે નહી ક્યાંરેયં અંત
મે કહ્યું કે લાગણી શરુમાં જ સૂરી હોય છે
મે કહ્યું કે લાગણી શરુમાં જ સૂરી હોય છે
જિંદગીનો ટેસ્ટ માફક સૌને ક્યા આવે છે દોસ્ત
ચ્યુંગગમની જેમ આંખરમા એ તૂરી હોય છે
ચ્યુંગગમની જેમ આંખરમા એ તૂરી હોય છે
એ મહોતરમાની યાદો જાળવી રાખીછે મેં
એ જ કારણસર કવિતા કૈક સ્ફુરી હોય છે
-નરેશ કે. ડૉડીયા
એ જ કારણસર કવિતા કૈક સ્ફુરી હોય છે
-નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a Comment