आ मौननो मतलब तने समजाय तो आवजे Gujarati Muktak By Naresh K. Dodia
आ मौननो मतलब तने समजाय तो आवजे
मुंगा आ शब्दो नों मरम परखाय तो आवजे
तारी ज फीकर हुं सदा करतो रहुं..ने पछी
तारा थकी मारी कदर जो थाय तो आवजे
- नरेश के. डॉडीया
આ મૌનનો મતલબ તને સમજાય તો આવજે
મુંગા આ શબ્દો નોં મરમ પરખાય તો આવજે
તારી જ ફીકર હું સદા કરતો રહું..ને પછી
તારા થકી મારી કદર જો થાય તો આવજે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment