आयखानी आ अधूरप खींटीए टांगी छे अमे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
आयखानी आ अधूरप खींटीए टांगी छे अमे Gujarati Muktak By Naresh K. Dodia |
आयखानी आ अधूरप खींटीए टांगी छे अमे
जिंदगीनी आ कसरने अक्षरोमां ढाळी छे हवे
मागणीनी हद खुदा पासे जयां पूरी थइ गइ हती
रबनी ना मरजीने पडकारीने में मांगी छे तने
-नरेश के.डॉडीया
આયખાની આ અધૂરપ ખીંટીએ ટાંગી છે અમે
જિંદગીની આ કસરને અક્ષરોમાં ઢાળી છે હવે
માગણીની હદ ખુદા પાસે જયાં પૂરી થઇ ગઇ હતી
રબની ના મરજીને પડકારીને મેં માંગી છે તને
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment