ओढी शके छे शालनी माफक मने Gujarati Muktak By Naresh K. Dodia

ओढी शके छे शालनी माफक मने Gujarati Muktak By Naresh K. Dodia
ओढी शके छे शालनी माफक मने Gujarati Muktak By Naresh K. Dodia
ओढी शके छे शालनी माफक मने
माणी ले ऊनां ख्यालनी माफक मने
लागु दुकाळीयो महोतरमां भले
तोये लणी ले फालनी माफक मने
-नरेश के.डॉडीया
ઓઢી શકે છે શાલની માફક મને
માણી લે ઊનાં ખ્યાલની માફક મને
લાગુ દુકાળીયો મહોતરમાં ભલે
તોયે લણી લે ફાલની માફક મને
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment