कदी रंगत नडे छे, तो कदी संगत नडे छे यार Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कदी रंगत नडे छे, तो कदी संगत नडे छे यार Gujarati Muktak By Naresh K. Dodia |
कदी रंगत नडे छे, तो कदी संगत नडे छे यार
भरोसो होय छे एवा घणा अंगत नडे छे यार
पवननी जात जेवी ए सतत अडती रहे कायम
भरी शकतो नथी हुं बाथ ,एनुं सत नडे छे यार
- नरेश के. डॉडीया
કદી રંગત નડે છે, તો કદી સંગત નડે છે યાર
ભરોસો હોય છે એવા ઘણા અંગત નડે છે યાર
પવનની જાત જેવી એ સતત અડતી રહે કાયમ
ભરી શકતો નથી હું બાથ ,એનું સત નડે છે યાર
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment