साव पासे कोइ आवी दूर चाल्यु जाय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
साव पासे कोइ आवी दूर चाल्यु जाय छे Gujarati Muktak By Naresh K. Dodia |
साव पासे कोइ आवी दूर चाल्यु जाय छे
खालिपानुं दर्द ज्या मोटा अवाजे गाय छे
एक गमता मानवीनी वात आवे शब्दमां
आं गझलनो रंग त्यारे कंकुवर्णो थाय छे
- नरेश के. डॉडीया
સાવ પાસે કોઇ આવી દૂર ચાલ્યુ જાય છે
ખાલિપાનું દર્દ જ્યા મોટા અવાજે ગાય છે
એક ગમતા માનવીની વાત આવે શબ્દમાં
આં ગઝલનો રંગ ત્યારે કંકુવર્ણો થાય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment