काव्य साथे भावने सांकळवो पडे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
काव्य साथे भावने सांकळवो पडे Gujarati Muktak By Naresh K. Dodia |
काव्य साथे भावने सांकळवो पडे
तो ज श्रोताने सभामां जलवो पडे
शब्द वांची दाद दो ए चाले नहीं
शब्दनी साथे मने पण पढवो पडे
- नरेश के. डॉडीया
કાવ્ય સાથે ભાવને સાંકળવો પડે
તો જ શ્રોતાને સભામાં જલવો પડે
શબ્દ વાંચી દાદ દો એ ચાલે નહીં
શબ્દની સાથે મને પણ પઢવો પડે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment