एक इच्छाने नयनमां रोज सळवळवुं हतुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
एक इच्छाने नयनमां रोज सळवळवुं हतुं Gujarati Muktak By Naresh K. Dodia |
एक इच्छाने नयनमां रोज सळवळवुं हतुं
आंखमाथी जळने ए बहानुं दई सरवुं हतुं
प्रेममां धडियाळ जेवी रोज टकटक थाय छे
रोज कांटा जेम भेगां थइ छुटुं पडवुं हतुं
- नरेश के. डॉडीया
એક ઇચ્છાને નયનમાં રોજ સળવળવું હતું
આંખમાથી જળને એ બહાનું દઈ સરવું હતું
પ્રેમમાં ધડિયાળ જેવી રોજ ટકટક થાય છે
રોજ કાંટા જેમ ભેગાં થઇ છુટું પડવું હતું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment