जीव केम चाले दीकरी देतां? Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जीव केम चाले दीकरी देतां? Gujarati Muktak By Naresh K. Dodia |
केटलीक आशाओ नठारी छे
एटले ज इच्छाओ बिचारी छे
जीव केम चाले दीकरी देतां?
एक बापनी बस आ खुमारी छे
– नरेश के.डॉडीया
કેટલીક આશાઓ નઠારી છે
એટલે જ ઇચ્છાઓ બિચારી છે
જીવ કેમ ચાલે દીકરી દેતાં?
એક બાપની બસ આ ખુમારી છે
– નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment