तमारा द्रार खखडावी हवे थाकी गयो छुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तमारा द्रार खखडावी हवे थाकी गयो छुं Gujarati Muktak By Naresh K. Dodia |
तमारा द्रार खखडावी हवे थाकी गयो छुं
तमे अंदर छो पण अंगत नथी जाणी गयो छुं
तमारा साथ माण्यानो यथावत छे नशो आज
नथी चाख्यो जीवनभर मय ए हुं चाखी गयो छुं
- नरेश के. डोडीया
તમારા દ્રાર ખખડાવી હવે થાકી ગયો છું
તમે અંદર છો પણ અંગત નથી જાણી ગયો છું
તમારા સાથ માણ્યાનો યથાવત છે નશો આજ
નથી ચાખ્યો જીવનભર મય એ હું ચાખી ગયો છું
- નરેશ કે. ડોડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment