काने पडतो एक अक्षर भीनो टहुको Gujarati Kavita By Naresh K. Dodia

काने पडतो एक अक्षर भीनो टहुको Gujarati Kavita By Naresh K. Dodia
काने पडतो एक अक्षर भीनो टहुको Gujarati Kavita By Naresh K. Dodia
खळभळतो खालिपो
वराळ नाखती विरही क्षण 
धगधगती वेदनां
चारे तरफ उकळता चरू जेवां अक्षरो 
वच्चे
संध्याराणीनी ढळती वेळानी सुमसाम क्षणॉमां

काने पडतो एक अक्षर भीनो टहुको
"हेल्लो कविराज"

आखा दिवसनो
 खालिपो,
विरह,
अने वेदनांनुं
समुहमां नजर सामे गायब थइ जवुं

रोज तारुं आ अक्षरोनुं नजराणु पेस करवुं
कोइ चिरस्मर्णिय धटनांथी कम नथी,पंण 
मारी साथे तो आ रोज बनती घटना छे
आ शब्ददेहनां जोडाण पर रोज प्रेमनो
एक नवो तांतणॉ बांधता रहीने
"महोतरमा"आपणे बंन्ने
कोइ पवित्र रसम निभावी रह्या छीए 
-नरेश के.डॉडीया
ખળભળતો ખાલિપો
વરાળ નાખતી વિરહી ક્ષણ
ધગધગતી વેદનાં
ચારે તરફ ઉકળતા ચરૂ જેવાં અક્ષરો
વચ્ચે
સંધ્યારાણીની ઢળતી વેળાની સુમસામ ક્ષણૉમાં
કાને પડતો એક અક્ષર ભીનો ટહુકો
“હેલ્લો કવિરાજ”
આખા દિવસનો ખાલિપો,વિરહ,અને વેદનાંનું
સમુહમાં નજર સામે ગાયબ થઇ જવું
રોજ તારું આ અક્ષરોનું નજરાણુ પેસ કરવું
કોઇ ચિરસ્મર્ણિય ધટનાંથી કમ નથી,પંણ
મારી સાથે તો આ રોજ બનતી ઘટના છે

આ શબ્દદેહનાં જોડાણ પર રોજ પ્રેમનો
એક નવો તાંતણૉ બાંધતા રહીને
“મહોતરમા”આપણે બંન્ને
કોઇ પવિત્ર રસમ નિભાવી રહ્યા છીએ
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment