जीवननो एक कीस्सो शानदार छे Gujarati Gazal By Naresh K. Dodia

जीवननो एक कीस्सो शानदार छे Gujarati Gazal By Naresh K. Dodia
जीवननो एक कीस्सो शानदार छे Gujarati Gazal By Naresh K. Dodia
जीवननो एक कीस्सो शानदार छे
बधा जाणे छे के तारो ए प्यार छे

झूकी जावुं गमे एवा खभा उपर
फूलो सम मावजतनो ज्यां करार छे

तु शब्दोथी हवे आगळ मने मळे
हुफाळा श्वासनी ज्यां सारवार छे.

तूटे ना ताणवाथी कोइ काळमां
निंरंतर लागणीनो एक तार छे

सौने ए जाणवामां रस पडे छे दोस्त
तुं मारो एकलोतो केम यार छे?

जगतमां मात्र सुंदरता हुं जोंउ छुं
तने जोयां पछी आंखोमां सार छे

सफरमां तुं मळी गइ तो मने थयुं
आ मारो हमसफर तो शानदार छे

“महोतरमांनुं” छे शासन आ ह्रदय उपर
तेथी आ शायरी फूलोनी ब्हार छे
-नरेश के.डॉडीया
જીવનનો એક કીસ્સો શાનદાર છે
બધા જાણે છે કે તારો એ પ્યાર છે


ઝૂકી જાવું ગમે એવા ખભા ઉપર
ફૂલો સમ માવજતનો જ્યાં કરાર છે


તુ શબ્દોથી હવે આગળ મને મળે
હુફાળા શ્વાસની જ્યાં સારવાર છે.


તૂટે ના તાણવાથી કોઇ કાળમાં
નિંરંતર લાગણીનો એક તાર છે


સૌને એ જાણવામાં રસ પડે છે દોસ્ત
તું મારો એકલોતો કેમ યાર છે?


જગતમાં માત્ર સુંદરતા હું જોંઉ છું
તને જોયાં પછી આંખોમાં સાર છે


સફરમાં તું મળી ગઇ તો મને થયું
આ મારો હમસફર તો શાનદાર છે



“મહોતરમાંનું” છે શાસન આ હ્રદય ઉપર
તેથી આ શાયરી ફૂલોની બ્હાર છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment