रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे Gujarati Muktak By Naresh K. Dodia |
रसीला होठ पर एनां गुलाबी ताजगी छलके छे
ने कजरारा नयनमा एकधारी वीजळी चमके छे
हरखनां कोइ तेडा होय नां ज्यां चाहनांनुं छे राज
ए टेलीफोनमां बोले ने दिलमा घंटडी रणके छे
-नरेश के.डॉडीया
રસીલા હોઠ પર એનાં ગુલાબી તાજગી છલકે છે
ને કજરારા નયનમા એકધારી વીજળી ચમકે છે
હરખનાં કોઇ તેડા હોય નાં જ્યાં ચાહનાંનું છે રાજ
એ ટેલીફોનમાં બોલે ને દિલમા ઘંટડી રણકે છે
-નરેશ કે.ડૉડીયા
રસીલા હોઠ પર એનાં ગુલાબી તાજગી છલકે છે
ને કજરારા નયનમા એકધારી વીજળી ચમકે છે
હરખનાં કોઇ તેડા હોય નાં જ્યાં ચાહનાંનું છે રાજ
એ ટેલીફોનમાં બોલે ને દિલમા ઘંટડી રણકે છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a Comment